આ છે ગાંધીનગર ને સૌથી વધુ હરિયાળું રાખનારી જગ્યા.જેનું નામ છે "પુનિત-વન". જ્યાં ૧૨એ માસ ગીનરી જ હોય છે.અહી ઘણા લોકો ફરવા માટે આવે છે , Walking કરવા પણ આવે છે.Family વાળા તેમના નાના બાળકો ને રમવા માટે અહે લાવે છે. અને કુદરતી હવા માણે છે. આ એક પ્રકારનું ગ્રીનરી વન છે અને બગીચા જેવું પણ છે. અને અહી ઘણા બધા પક્ષીઓ પણ હોય છે.જાત જાત નાં ફૂલો , જુદી જુદી દવામાં કામમાં આવતી વનસ્પતિઓ પણ છે. અને આ વન નો આકાર શંકર ભગવાનના શિવલિંગ જેવો આપ્યો છે. અને આ વન માં વધારેમાં વધારે જો વ્રુક્ષો હોય તો ટે બીલીપત્રના જ છે.આ ગાંધીનગર નું સૌથી સુંદર બગીચો પણ કહેવાય છે.
No comments:
Post a Comment