Punit Van 'Gandhinagar'







                                 શું મિત્રો તમે આ પુનિત વન વિશે કઈ જાણો છો કે નહિ ??. આ પુનિત વન એક સરસ મજાનો Greenery Area છે ગાંધીનગરનો. જ્યાં લોકો સવાર સાંજ  વોક કરવા,બેસવા,નાના બાળકો ને ફરાવા લાવે છે. આ છે ગાંધીનગરની શાન .કેટલી સરસ સાચવણી છે આ વનની :-) અને આ વનની ખાસિયત એ છે કે અહી બીલ્લીપત્ર ન ઝાડ ખૂબ જ છે. અને આ વન નો આકાર શિવલિંગ જેવો છે. જો તમે Google Map માં જોશો તો તમને જોવા મળશે.અહી એક નાનકડું તળાવ પણ છે. અને આજુ બાજુમાં સારી બેઠક વ્યવસ્થા પણ છે ને એનો આનંદ પણ અલગ છે. જે Bombay માં લોકો જૂહુ બીચ પર બેસવા જાય છે તેમ આ નાનકડા તળાવ પાસે બેસી ને તેવો આનંદ મેળવે છે. અત્યારે  આ શિયાળાની સાંજ માં ત્યાં ફરવાની શું મજા આવે છે એક વાર જઈને તો જો જો.



Comments

Popular posts from this blog

Kankariya Lake,Ahmedabad,Gaujarat